Thursday, February 25, 2010
ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સ્ટેસન પકડાયુ
વાંકાનેર સહેરમા વોરા સખ્સને ગાડીમા ગેસરીફીલીંગ કરતા સીટી પોલીસે પકડીયો,સાત બાટલા અને એક કાર જડપાઇ
ચોર પકડાયા
વંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામે ૧કીલો ચાન્દી ના દાગીના ની ચોરી કરનાર બે સખ્સો ને ગામલોકો એ પકડીને સરોએવો મેથીપાક આપી તાલુકા પોલીસ ને સોપ્યા
Newer Posts
Home
Subscribe to:
Posts (Atom)